અમારો પરિચય

અમારો પરિચય:

નમસ્તે.

અમારો પરિચય:

નમસ્તે.
૧. રણજીત પ્રતાપ સિંગ – KIIT યૂનિવર્સિટી, બી.ટેક; FMS-ડેલ્હી, MBA. જેઓ એક ઉત્સુક વાચક અને ચાના રસિયા છે.
૨. પ્રશાંત ગુપ્તા – BITS PILANI, B.E અને M.E.; ત્રણ વર્ષનો કામનો અનુભવ AMAZON સાથે. જેઓ કોડિંગના બાદશાહ અને ચાના રસિયા છે.
૩. રાહુલ રંજન – KIIT યૂનિવર્સિટી, બી.ટેક.; ચાર વર્ષનો કામનો અનુભવ TCS સાથે. જેઓ શ્રેષ્ઠ કૉડર અને ચાના રસિયા છે.
૪. શૈલી મોદી – SP યૂનિવર્સિટી, MSc, MBA. જેઓ ડબલ ગોલ્ડ મેડલિસ્ટ છે અને ઉત્તમ મસાલેદાર ચા બનાવી જાણે છે.
૫. સંકરનારાયાના દેવરાજન – Anna યૂનિવર્સિટી, બી.ટેક; FMS-ડેલ્હી, MBA. જેઓએ તેમની પ્રથમ ૬ ડિજિટ સૅલરી છોડી વગર વેતને કામ કર્યું, કારણ કે તેઓ કામની મજા માણવામાં માને છે. તેઓ પ્રખર જિજ્ઞાસુ અને ચાના રસિયા છે.

પ્રિય શરૂઆતી વાંચક મિત્રો,
પ્રતિલિપિ વિશેષપણે વાંચકોની ફોરમ છે અને એમાં પણ અમારા પ્રિય વાચકો જેઓએ પહેલેથી અમારામાં વિશ્વાસ રાખીને પ્રતિલિપિ સાથે સબસ્ક્રાઇબ કર્યું છે તેમનાં અમે ખૂબખૂબ આભારી છીએ. પ્રતિલિપિ હાલના તબક્કે આકાર લઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં સર્વ પ્રકારે કાર્યરત થઈ જશે. ત્યાં સુધી અમારી પસંદગીના વાંચનસંગ્રહોનો આનંદ માણો.

Advertisements

13 thoughts on “અમારો પરિચય

 1. અનોખી વાત અને અનોખા વિચાર ,પોતામાં વિશ્વાસ સાથે અમારામાં તમારો વિશ્વાસ દેખાય છે ,સરસ છે આજ જુસ્સા સાથે રહેજો એવી શુભેચ્છા ચાના ચુસકા તમને તરો તાજા રાખશે

  અમારા બ્લોગ પર આપની મુલાકાત બદલ આભાર

  (http://shabdonusarjan.wordpress.com/2014/08/21/%E0%AA%85%E0%AA%B0%E0%AA%B0-%E0%AA%86-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B6/)

  Liked by 2 people

 2. લો! અહીં આવ્યો ત્યારે તમારું સાચું નામ ખબર પડી.
  ‘પ્રતિલીપી.કોમ ‘ પર મારી ઈ-બુકોને સ્થાન આપવા માટે ખુબ ખુબ આભાર.
  – ચા બનાવવાનો રસિયો !

  સર્ફિંગ લગભગ બંધ કર્યું હોવાના કારણે ફરી તમારા બ્લોગ પર ન આવી શકું , તો માઠું ન લગાડતા. અંગત ઈમેલ સંદેશ/ ફોન કોલ વધારે ગમે છે. ઠીક લાગે તો ઈમેલ કરવા વિનંતી.

  Liked by 1 person

 3. સરસ કામ કરો છો તમે બધાં તેથી જ મારા બ્લોગ અહીં મુક્યા છે મુલાકાત લેજો-અપેક્ષા છે.
  ૧} ઓરિજિનલ કાવ્યનો…http://himanshupatel555.wordpress.com/
  ૨) વિશ્વના કાવ્યના અનુવાદ અને ઇન્ટર્વ્યુ,,,,http://himanshu52.wordpress.com/

  Liked by 1 person

 4. પ્રિય સહ્રદય બેન અને અન્ય મિત્રો
  તમારા વિષે જાણીને મને ઘણો આનંદ થયો . અને તમે મારી કવિતા વાંચી (તારે આંગણીયે કોઈ ધુતારો ) એથી વધારે આંનદ થયો .મને મીઠા મરચા દૂધ કે તેની બનાવટ વગરની વસ્તુ ખાવામાં રસ છે . સ્ત્રીઓમાં મને ખુબ રસ છે .મને સ્ત્રી વિષે શેર શાયરી બનાવવામાં રસ છે .
  खल्वतमे मिल माशुकने ऐसा जादू किया
  परीशाँ ज़ुल्फ़ वालीने खुदा भुला दिया
  खुल्ला सीना दिखायके बदमस्त बनादिया
  माशुकने आँख मारके क़त्ल करदिया

  Liked by 1 person

 5. મેં એક કવિતા બનાવી છે .આ કવિતા એક બેન ગાઈ સંભળાવે છે . જે મારા બ્લોગમાં છે . આ બેન પાસે સંગીત વિશારાદનું સર્ટીફીકેટ છે .આ કવિતા હું પુરેપુરી તમારા માટે અહી લખું છું . જે” વૈષ્ણવ જનતો તેનેરે કહીએ
  એ ઢબ થી ગઈ શકાય છે .
  ઘર ઓફિસમાં સફળતા વાળી
  સર્વ જનોને પ્યારી છે
  સોના હીરાના ઘરેણા વાલાં
  આ ગુજરાતી નારી છે
  પુરુષ લોકોની સફળતાઓમાં
  સ્ત્રી શક્તિનો ફાળો છે
  મર્દોની મર્દાન્ગીઓને બીર્દાવ્નારી નારી છે
  સ્ત્રીઓને હડધૂત કરનારા નરકમાં જઈને વસનારા
  માન પામેલી સરગનું સુખ અહી બેઠાં દેનારી છે .આકાશ સફરના પરાક્રમોનો ઈતિહાસ સુનીતા કરશે રે
  ભારત હોયકે અમેરિકા બધી બાજી સ્ત્રીઓએ મારી છે .
  “આતા ” ને સ્ત્રીઓએ આનંદ હેત ધરીને આપ્યો છે
  એનામાં જે શક્તિ જુવોએ સ્ત્રીઓને આભારી છે .

  Like

 6. સહૃદયી બેન આ મારું ફિનિક્ષ એરિઝોના અમેરિકામાં આવેલું મારું ઘર આ ફોટો મારા મિત્રે ઉપલેટા થી કોમ્પુટર મારફત પડેલો છે .

  Like

 7. heloji maro pan ‘hello’ sambhalo,

  No wonder why only a very few members of this wonderful blog’s talented team boast a full blown 440 watts smile ..

  That happens when you say ‘Chai’ as your photographer requests you to say ‘cheeeze’.. 🙂

  hmm .. interesting hobby of interesting initiators

  Humare daanto ki sehat bhi kuch aisi hi hai

  chaay ne unko nikamma kar diya, Daant do-teen aur bhi the kaam ke 😉

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s