નમસ્તે

બારીની બહાર વરસતો વરસાદ હોય કે લાય દઝાડતી ગરમી; તમે તમારા અતિ પ્રિય સોફામાં હોવ કે જવલ્લે જ આગળ વધતા એ બપોરિયા ટ્રાફિકમાં; તમે તમારા પ્રિયતમ સાથેના એકાંતમાં હોવ કે બૉસ સાથેની ચૂપકીમાં; પરોઢના પાંચની શાંતિ હોય કે સાંજના સાડા છ નો કોલાહલ; તમે અમેરિકા હોવ કે અમદાવાદ; તમારા અંતર મનની વાતો જાણવા અને જણાવવા પ્રતિલિપિ બસ ચાની ચૂસકી જેટલી છેટે છે. 🙂
આવો, તમને અમારી આત્મીય દુનિયાની એક ઝલક દેખાડું.

http://www.pratilipi.com

Advertisements

2 thoughts on “નમસ્તે

    • સુરેશભાઈ,
      લ્યો, તમે પણ અહીં આવી પહોંચ્યા, Mr. Tea Specialist ! આ જુવાનિયાંને આપણે મદદરૂપ થવાનું છે, હોં કે! આ સાઈટના વાચકજનો, નવાઈ ન પામતા ! અમે ભાઈસમાન બનેલા મિત્રો છીએ અને આમ ક્યાંક ને ક્યાંક વિદેહે ભેગા થઈ જતા હોઈએ છીએ અને વર્ષમાં એકાદવાર સદેહે પણ; કાં તો હું અમેરિકા જાઉં અથવા તેઓ ઈન્ડીઆ આવે.

      Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s