ટાગોરની યુરોપ યાત્રા / While in Europe

“અહીં રસ્તા પર ફરવાની મજા પડે છે . કોઈ સુંદર ચહેરો નજર પડે જ .શ્રીમાન દેશાનુરાગ માટે શક્ય હોય તો મને માફ કરે. માખણ જેવા સુકોમળ શુભ રંગ ઉપર જરા પાતળા ચળકતા હોઠ, પ્રમાણસર નાક અને લાંબી પાંપણોથી યુક્ત નિર્મળ નીલનેત્ર જોતા જ ઘરથી દુર હોવાનું દુખ દુર થઇ જાય. શુભેચ્છકો શંકાશીલ બનશે અને વિચારમાં પડશે. પ્રિય મિત્રો મશ્કરી કરશે, છતાં મારે એ વાતનો સ્વીકાર કરવો જ પડશે કે સુંદર ચહેરો મને સુંદર લાગે છે.” -ટાગોર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s