નિખાલસ ડિઝની / Walt Disney’s Girl

વોલ્ટ ડિઝનીએ હોલીવુડમાં પોતાનો સ્ટુડિયો શરુ કર્યો ત્યારે તેમની મદદનીશ તરીકે એક યુવતી કામ કરતી હતી . તેણી માત્ર શોખ માટે જ કામ કરતી હતી અને ક્યારેય પગાર તરીકે અપાયેલ ચેક વટાવતી નહતી . ધીમે ધીમે તેની પાસે એટલા બધા ચેક જમા થઇ ગયા કે વોલ્ટ અને રોય એ બંને ભાઈઓ ચિંતાતુર થઇ ગયા અને જો આ બધા ચેક એકસાથે વટાવાય તો આર્થિક સંકટ આવી પડે એવું તેમને લાગ્યું . વોલ્ટ ડિઝનીએ આ વિષે કહ્યું છે કે : આખરે મેં અને રોયએ તે યુવતી સાથે આ અંગે વાત કરવાનું નક્કી કર્યું અને તેને મળીને કહ્યું કે : જો તારે પૈસાની જરૂર ન હોય તો આ ચેક સંઘરે છે શા માટે ? એને ફાડી કેમ નથી નાખતી ? અને અમારા આશ્ચર્ય વચ્ચે તેણીએ બધા જ ચેક ફાડી નાખ્યા ! કદાચ , માટે જ તેણી અત્યારે મારી પત્ની છે 🙂

Advertisements

One thought on “નિખાલસ ડિઝની / Walt Disney’s Girl

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s