એક યુવા હૃદયની કલમે : સાગર શાહ / A short interview with a Gujarati young writer : Sagar Shah

એક યુવા હૃદયની કલમે : સાગર શાહ / A short interview with a Gujarati young writer : Sagar Shah

નામ – અટક : સાગર શાહ

Name : Sagar Shah

જન્મતારીખ ૨૫-૦૯-૧૯૮૮

Birth date : 25 /09/1988

મૂળ વતન  અમદાવાદ

Belong to : Ahmedabad

ડિગ્રી-ઉપાધિ : બી. ઈ. (એન્જીનીયરીંગ)

Degree :  BE

1. સ્વભાવ : કોમ્પ્લીકેટેડ , ધૂની તોય પ્રેક્ટીકલ.  વાચાળ છતાં અંતર્મુખ. આનંદી અને નિરાશાવાદી .

You think you are : a complicated and  a moody person. But in situations I behave quite a human. I am that introvert who talks a lot. I am happy most of the time  with little pessimism.

2. અંગત પુસ્તકાલયમાં કેટલી કિતાબો છે?  : ૩૦૦- ૪૦૦ જેટલી.

Number of books on your shelf  : around  300 to 400

3. જિંદગીની અનિશ્ચિતતાઓના ડરથી  મનને વેગળું રાખવાનો સરળ ઉપાય ?  પોતાનું કામ કર્યે જવું.

Easiest way to be happy in uncertain times  :  Keep doing whatever you are doing.

4. સમૂહ અને સ્વ આ બેમાંથી તમારો મત કોને ? કેમ ? :  સ્વને. સમૂહનો શું ભરોસો ?

Yourself or others ? : Obviously Myself. I don’t trust others.

5. સ્વતંત્રતા ને વ્યક્તિગત જીવનમાં કઈ રીતે જીવો છો ? : સમય નો બને એટલો સદુપયોગ કરવા પ્રયત્ન કરું  છું. બોરિંગ છું.  વ્યવસાય સિવાય ના સમયમાં વાંચવું -લખવું,  ફિલ્મો જોવી, ક્રિકેટ જોવું , મિત્રો સાથે ગપાટા  મારવા ,સંગીત સાંભળવું- આ બધું ગમે છે.

How you define personal freedom in your life ? :  I do not like to waste time. Answer is not that interesting. Outside of business hours I mostly enjoy reading and writing, watching movies , playing cricket and listening to music. I like to spend time with friends.

6.છવ્વીસની વયમાં પરફેક્ટ લાઈફ સ્ટાઈલની તમારી વ્યાખ્યા શું છે ?  :  એવી કોઈ વ્યાખ્યા કરી નથી. ને કરવી ય નથી. પણ ધમાલ વગરનું શાંત જીવન ગમે મને.

 At the age of 26 a perfect life be like ? : I would not like to define that.  It is about priorities and expectations from life. I like to live it simple.

7. વ્યસનો વ્યક્તિગત પસંદગીની બાબત છે તેને અપનાવનારા સાથે થતો ભેદભાવ યોગ્ય કહેવાય ? : ના . ન કહેવાય .

Addiction is an individual choice. Do you think to differentiate these individuals is normal ? : No. It is not okay.

8. ગમેલી એક ઉત્તમ ફિલ્મ : એક ‘ લા ડોલ્ચે વિતા’ – ફ્રેડરિકો ફેલિની  ને બીજી ‘રોબોટ’- શંકર .

Favorite movie : 1. La dolce vita by Frederick Fellini  2. Robot by Shankar

9. ગુસ્સો ક્યારે આવે?:  આમ તો ગમે ત્યારે આવે છે . પણ  અપમાનિત થાઉં ત્યારે ખાસ . અપમાનિત થઉં છું પણ જલ્દી.

That  moment when you finally blast : Angry me is a normal. But usually when someone insults me.

10. પ્રતિલિપિ એ…પ્રાદેશિક ભાષાના લેખકો માટેનું  એક અત્યંત જરૂરી પ્લેટફોર્મ .

Pratilipi is … a much needed platform for vernacular writers.

વાચકોને સંદેશ

ના ના . આવું કશું આપવા માટે ઘણો જ નાનો છું. ને સંદેશ આપવા જેટલા મોટા થવું પણ નથી.

Message to readers :

Too young to give  messages.  And I want to remain young forever.

Published works on Pratilipi :

        

   

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s