આજનું વ્યક્તિત્વ એક સ્નેહ નીતરતુ હૈયું : પારુલ બારોટ / A short interview with Parul Barot

નામ  : પારૂલ બારોટ

જન્મતારીખ  :  06,02.1969

મૂળ વતન : જંઘરાલ (મહેસાણા)

ડિગ્રી : એમ.એ.બીએડ (ગુજરાતી,હિન્દી)

1. સ્વભાવ :  સરળ,નિખાલસ,અને દયાળુ…

2. જીવનનો એક એવો અનુભવ જે ક્યારેય નહિ ભૂલી શકાય :

જીવનની શરૂઆત ઘણા સઘર્ષોથી થઈ …20 વરસ સતત પરિશ્રમ પછી સફળતાની સિધ્ધી મળી આજે 4થી ડિસેમ્બર,  2015..એ 25 વર્ષ પૂરા થવાની પૂર્વે  બંને (પતિ પત્ની) વિદેશનો પ્રવાસ કરી આવ્યા…..જે મારા જીવનનો યાદગાર અનુભવ …….

3. જો પાછલી જિંદગીમાં થઇ ગયેલી એક ભૂલને સુધારવાનો મોકો મળે તો કઈ ભૂલ સુધારશો ?

મારી પાછલી જિંદગીમાં મને ખૂબ સારી સર્વિસ ની ઓફર મળી હતી ,પરંતુ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ….અને પ્રેમ,હુફથી વંચિત ના રહે તે માટે સર્વિસનો અસ્વીકાર કરેલો…જે તક હવે મળે તો સ્વીકારવી છે……

4. જિંદગીની અનિશ્ચિતતાઓના ડરથી  મનને વેગળું રાખવાનો સરળ ઉપાય ?

જિંદગીમાં ઘણી વખત અનિશ્ચિતતા આવે પરંતુ પરમાત્મા પર અડગ શ્રધ્ધા ..તેમજ વાંચન,લેખન અને મિત્રો સાથે સાહિત્યિક ચર્ચા………અને આધ્યાત્મિક ચિંતન….મને શાંતિ અને શક્તિ આપે છે………

5. સ્વતંત્રતા ને વ્યક્તિગત જીવનમાં કઈ રીતે જીવો છો ?

વાંચન અને લેખનમાં મને સંપૂર્ણ સ્વતંત્રતા છે…..બાકી હમેશા ઘર પરિવારને સાથે રાખી આગળ વધી છુ ……..

6. અતિપ્રિય વ્યક્તિ :

મારા મિત્ર ,મારા પ્રેમી અને મારા પતિ::મિસ્ટર. (અરવિંદ બારોટ )છે॰

7. સર્જનમાં પ્રેરણામૂર્તિ ? 

મારા સર્જન માં પ્રેરણા મુર્તિ મારા પિતા,પતિ અને ઊચા ગજાના સાહિત્યકાર મિત્રો ….

8. પહેરવેશ :

પ્રસંગોપાત …અનુકૂળ રહે તેવો……

9. પ્રિય ભોજન :

ગુજરાતી વાનગીઓ…..

10. પ્રતિલિપિ એ …

ગુજરાતી અને હિન્દી ભાષા સાહિત્યને એક મંચ પર જોડતું સુંદર પ્લેટફોર્મ છે

વાચકોને સંદેશ :

મારા વાચકોને એજ કહેવું છે કે તમે જે પણ વાંચો એ વાર્તા હોય કે પછી કવિતા હોય અથવા લેખ હોય તેમા આપેલો સંદેશ કે બોધ જીવનનાં ઉચ્ચતમ ધ્યેય સુધી પહોંચાડી તમારુ વાંચન બીજા મિત્રો સાથે મળીને ચર્ચા કરો જેથી જીવન માં સકારાત્મક ઉર્જા નો વિકાસ થાય. ….જીવનમાં સકારાત્મક ઉર્જા નો સંચાર થાય. …….વિકાસ નહીં. ….

Published works on Pratilipi :

    

   

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s