એક અજ્ઞાત લેખક પ્રતિલિપિના માધ્યમથી…..

થોડા દિવસ પહેલા એક અજ્ઞાત લેખકે પ્રતિલિપિના માધ્યમથી એમની વાત આપ સહુ સામે રજૂ કરવાની અમને માંગણી કરી. લેખકની વાતો પરથી ખાલી એટલું જાણી શકી છુ કે એ સ્ત્રીલિંગ છે અને યુવાન છે. આગળ પાછળની વાતો જાણવાનો મેં રસ નથી લીધો. કારણકે એમણે મને કાગળમાં નામ દઈને લખ્યું હતું કે કેટલાક લોકોને એ ખૂબ પસંદ કરે છે અને રેગ્યુલર એમની મૌલિકીને ફોલો પણ કરે છે. અને આ લોકો સુધી વાત પહોચાડવી એમનો એકમાત્ર ધ્યેય છે. વાતમાં તથ્ય જણાતા અમે એમને તક આપી છે. એમણે અમને એક વ્યવસ્થા કરી આપવા પણ રીક્વેસ્ટ એ કરેલ છે કે તેઓ સમયાંતરે થોડી થોડું લખી મોકલે તે લોકો સુધી પહોચે. આ વાર્તા કે બેનના શબ્દોમાં “એમની આપવીતી ” માં અમે ફક્ત માધ્યમ છીએ.
http://www.pratilipi.com/agnat/earplug

A platform to discover, read and share your favorite stories, poems and books in a language, device and format of your choice.
PRATILIPI.COM
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s