લટ હુકમ : પ્રકરણ 3

#freeread #lathukam #chapter3
વેલ, ફ્રેન્ડ્સ ! તમને યાદ છે ખરું કે પ્રકરણ ૨માં વિપુલ એના બોસને ડિનર પર ઇન્વાઈટ કરી ચૂક્યો ચે ? ફાઈન ! તમે ધ્યાનથી વાંચતા હો એવું લાગે છે.
–રેવતી અત્યારે ક્યાં હશે ?
રાઈટ, કિચનમાં,
વિપુલનો બોસ આવવાનો હોય અને રેવતી બિઝી ન હોય એવું તો બને જ કેમ ? રાઈટ, રેવતી રસોઈમાં છે અને વિપુલ ?
એ પાર્લે પોઈન્ટ પર ફ્રૂટ્સ લેવા ગયો છે. ક્યારનો ગયો છે, પણ હજી આવ્યો નથી, આવશે ત્યારે ફ્રૂટ્સ લઈને જ આવશે એવી કોઇ ખાતરી મને કે રેવતીને નથી.
સડક પરથી કોઇ કાર પસાર થાય છે કે રેવતી ઓટલે દોડી જાય છે. છોકરાઓ ડિસ્ટર્બ ન કરે એટલે એમને બાજુવાળાના ડુપ્લેક્ષમાં ઝી ટી.વી કે એ/ટી.એન. પરથી બતાવાતી ફિલમ જોવા મોકલી આપ્યાં છે.

લટ હુકમ : પ્રકરણ 3 (Lat hukam : prakran 3) | Pratilipi
A platform to discover, read and share your favorite stories, poems and books in a language, device and format of your choice.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s