ઉભો રહે બીપીન હું આવું છું

#freeread #story

હજી તો ૬૫મું હમણા બેઠું હતું અને ડોક્ટરે કહ્યું કે સારકોમાનો છેલ્લો તબક્કો ચાલે છે…સ્તબ્ધ બીપીન ડોક્ટરની સામે જોઇ રહ્યો..હવે તો ખરેખર ઇલા સાથે નું જીવન શરુ થયું હતું..બે જ ઘેલછા હતી સાકર બાપાની શાખ વધારવા આખા મહુધાનાં જુવાનીયાઓને વિદેશ બતાવવુ અને સ્થિર કરવા અને કુટુંબ માટે મરી ફીટવુ.

ઇલા કહે પણ ખરી “બીપીન! તને ખબર છે ને કે હું અને મારો વૈભવ તારુ પહેલું કટુંબ છે?”..

www.pratilipi.com/vijay-shah/ubho-rahe-bipin-hu-aavu-chu

ઉભો રહે બીપીન હું આવું છું (Ubho rahe Bipin hu aavu chu) | Pratilipi
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s